Is it possible?
Is it possible? |
શું એવું બને કે તુ આવ અને સમય થંભી જાય,
શું એવું બને કે તુ બોલ અને સ્વરો સરમાઇ જાય,
શું એવું બને કે તુ હસે અને ફુલો બળીને મરી જાય,
શું એવું બને કે તુ પ્રેમ કરે અને પ્રણયના સમીકરણ બદલાઇ જાય.
હા કદાચ
એવું જ બન્યું,
પ્રેમ થાય પથીકને, અને બસ આ પંક્તિઓ લખાઈ જાય.
~ પથીક
Sometimes we can't imagine how our life changed by meeting someone. Some people are made for remembrance, if you talk to him/her for a while, it will be a lifetime memory. I love such people and i have such a beautiful and nice people in my circle..
~ Uday Bhatt
Comments
Post a Comment