Aamir, you are not "Aamir"



"I stand by everything I have said. To all the people shouting obscenities at me for speaking my heart out, it saddens me to say you are only proving my point," Aamir Khan said in a statement.


Aamir, Shame On You
Shame On You


આમિર, નામ જરા પણ સાર્થક નથી કર્યું. થોડી પણ શરમ હોય તો આ વાત એક સેલીબ્રીટીના મોઢે ના આવે. જે વિચાર્યુ હતું તે પ્રમાણે જ કર્યું. જેમ દેશમાં કોઇ નેતા એના કોઇ Statementને ફેરવીને તોડે છે એવું જ તે કર્યું.  

એક પ્રાસંગીક - "મારા ઘરમાં થોડાક Intolerant મચ્છર રહે છે, તે દર રાત્રે મને કરડે છે, મચ્છર ને કારણે મારા ઘરમાં રોગ થવાની સંભાવના છે. મારી પત્નિને આ બાબત ઘણી ચિંતા થાય છે. આજે સવારે એને છાપામાં વાંચ્યુ કે મચ્છરને કારણે ડેન્ગ્યુ થવાની સંભાવના છે એટલે આપણા બાળકો આ સોસાયટીમાં સુરક્ષિત નથી. એટલે મેં નિર્ણય કર્યો કે મારે હવે દેશ છોડવો પડશે એટલે આ "ઘરની" વાત મેં મારી સોસાયટીમાં કરી. સોસાયટી વાળાએ કહ્યુ કે મચ્છરને કારણે ઘર ના છોડાય,૪૮ કલાક સુધી સોસાયટીમાં ચર્ચા ચાલી, મેં ચર્ચામાં કાઇ ભાગ ના લીધો. ચર્ચા વધી એટલે અંતે મેં ફેરવીને તોડ્યુ પણ એક વાર મેં કિધુ એટલે કિધુ હું એમાં કોઇ બદલાવ નહી કરું." 

દરેક દેશની પોતાની સમસ્યાઓ હોય છે. કોઇ દેશ સપુર્ણ રીતે "પર્ફેક્ટ" નથી હોતો, મચ્છર તો બધે હોય, ભારતમાં મચ્છરનો ત્રાસ હોય તો શું બીજા દેશમાં મચ્છરો નથી હોતા? આ તો વળી કેવું? સમસ્યાનું સમાધાન કરવાની જ્ગ્યાએ ભાગવાનું અને પાછું જાગરુક નાગરીકની ફરજો મુકીને સોસાયટીને મચ્છરોના હવાલે રાખીને આપણા સ્વાર્થને સાધવાનો?

Shame On You.. Shame On You... Shame On You... 

રીડર-બિરાદર, જરા સમજો, આની પાછળનો ભાવાર્થ સમજો. કલમથી ઘણું લખી શકાય પણ બુદ્ધિથી લખ્યા કરતા વધુ સમજી શકાય.. 

~ પથીક

Comments

Popular posts from this blog

એક બગલથેલો : મારી અવિસ્મરણીય મુલાકાત

हम विरोध क्यों करते है?

Equality