With you.



હતી એ કઇક જીંદગી ખાસ તારી સંગાથે,
ઈશ્વર પણ હતો આપણા પ્રણયની વહારે,
ક્યાં ગયો એ ઇંતજાર ને કયાં ગયી એ ઘડીઓ,
ગુમાવી તે અને મે, એ પ્રેમ પત્રોની ગડીઓ,
હવે તો બસ રહ્યુ છે જો કાઇ બાકી,
એકલતા, એકલતા ને એકલતા પથીક !

~ પથીક

Comments

Popular posts from this blog

એક બગલથેલો : મારી અવિસ્મરણીય મુલાકાત

हम विरोध क्यों करते है?

Equality