Want to forget.
ભુલવા તો માંગુ છુ પ્રેમના સંબંધો,
એ ખોળામાં માથું ને ખભાનો ટેકો,
છે જુદા રસ્તા હવે તારા ને મારા,
જે હતા કોઇ દિવસ એક-મેક ના,
ભુલો તો બન્ને એ કરી પ્રેમ કરીને,
શક્ય નથી હવે કાઇ પણ કરીને,
હતો પથીક એ દિવસોમાં કઇક જુદો,
એ ખોળામાં માથું ને ખભાનો ટેકો,
છે જુદા રસ્તા હવે તારા ને મારા,
જે હતા કોઇ દિવસ એક-મેક ના,
ભુલો તો બન્ને એ કરી પ્રેમ કરીને,
શક્ય નથી હવે કાઇ પણ કરીને,
હતો પથીક એ દિવસોમાં કઇક જુદો,
અને મિત્રો આજે પણ છે કઇક એ જુદો,
ખુદાને ક્યા એ સમજાવે કે પ્રેમ નહોતો ખોટો,
પણ તેણે સમજાવ્યુ કે રસ્તો હતો ખોટો...!
~ પથીક
ખુદાને ક્યા એ સમજાવે કે પ્રેમ નહોતો ખોટો,
પણ તેણે સમજાવ્યુ કે રસ્તો હતો ખોટો...!
~ પથીક
Comments
Post a Comment