Conversation
સાંભળતો રહ્યો હું ને કહેતા રહ્યા તમે,
વહી ગયો સમય
ને રડતા રહ્યા અમે,
હતો જે અમુલ્ય, તુટ્યો એ પ્રણયનો તાતણો,
હવે તો ભિંજાય છે હ્રદય, ઓશિકા ને પાપણો,
ખુબ હસ્યો ને ખુબ રડ્યો આ પથીક, દોસ્તો,
એ મળે તો કહેજો,
નથી કોઇ દર્દ
કે નથી કોઇ હરખ દોસ્તો,
~ પથીક
Comments
Post a Comment