Fairy
શું એ કોઇ પરી છે કે મારુ સપનું,
જ્યા જુવો ત્યાં રચાય છે દ્રશ્ય એનું,
એના જ ખોળામાં ને એના જ આંગળીયોમાં,
જીવવું મરવું એના જ પાલવમાં,
શું કરે આ પથીક બિચારો,
જુવો તો ખરા,
અમે દિલમાં દિવો કરીયે આંસુંઓનો,
જ્યા જુવો ત્યાં રચાય છે દ્રશ્ય એનું,
એના જ ખોળામાં ને એના જ આંગળીયોમાં,
જીવવું મરવું એના જ પાલવમાં,
શું કરે આ પથીક બિચારો,
જુવો તો ખરા,
અમે દિલમાં દિવો કરીયે આંસુંઓનો,
ને એ પણ ચહેરો છુપાવે છે સુરજની આડમાં...!
~ પથીક
~ પથીક
Comments
Post a Comment