Something



લખવું છે કઇક ને લખાય છે કઇક,
રમવુ છે આ પ્રકૃતિમાં ને તણાવ છું ક્યાંક,
જીવનના સત્યો ને કેમ કરીને સમજવા,
લાગે છે કે તે છે અહી ને શોધુ છું ક્યાંક,
પથીક તો બિચારો મુંજવણમાં છે કઇક,
ને ઈશ્વર પણ જુવોને જોવે છે કઇક?

~ પથીક

Comments

Popular posts from this blog

એક બગલથેલો : મારી અવિસ્મરણીય મુલાકાત

हम विरोध क्यों करते है?

Equality