Posts

હું સંસ્કૃતિરક્ષક કે સંસ્કૃતિભક્ષક?

Image
શુન્યતાના સ્પર્શે છબી તારી ઉપસી, લાગ્યું એવું જાણે સમય પડે લપસી. અંધકાર ઉલેચતા થાકી, હારી, પલળી, પ્રસ્વેદની ધાર જાણે હાડ મહી ઉતરી. હાલમાં રાણી પદ્માવતીના જીવનને કથીત રીતે દર્શાવતી ફિલ્મ પર જબ્બર ઉહાપોહ જોવા મળી રહ્યો છે. ફિલ્મસર્જકોએ ઇતિહાસ સાથે છેડછાડ કરી રાણી પદ્માવતીનું અપમાન કર્યાના આરોપ સાથે ફિલ્મ રિલીઝ ન થવા દેવાના મુદ્દે અનેક સંસ્થાઓ આંદોલનો કરી રહ્યા છે. આ આંદોલનોએ ઘણી જગ્યાએ રૌદ્રરૂપ પણ પકડ્યું છે. આ પહેલા પણ ઇતિહાસ સાથે છેડછાડ કરીને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ઇતિહાસને વિકૃતરૂપે દર્શાવવાના આરોપો થયા છે. આ મુદ્દે લોકો બે ભાગમાં વહેંચાઇ ગયા છે. કેટલાકના મતે ઇતિહાસ સાથે છેડછાડ સાંખી શકાય તેમ નથી તો કેટલાકને મનોરંજનને ફ્ક્ત મનોરંજનની દ્રષ્ટિએ જ જોવું એ યોગ્ય લાગે છે. આ મુદ્દે વર્તમાન સમયે ધાર્મિક, સામાજીક અને રાજનૈતિક ઉન્માદ એટલો વકર્યો છે કે સામાન્ય માનવીને એ ખ્યાલ નથી આવી શકતો કે શું સાચુ છે અને શું ખોટુ? આ ઉન્માદ વચ્ચે માણસ આજે પોતાના ધર્મ, સમાજ અને રાષ્ટ્રભાવનાની વ્યાખ્યા બાબતે શુન્યતાનો અનુભવ કરે છે. પોતે વર્ષોથી જે સંસ્કૃતિના વિચારોને લઇને જીવ...

રક્તરંજિત કલમ

Image
સ્યાહી ક્યાં છે આ કલમમાં? કોગળા કરે છે એ તો રક્તના! જ્યાં જ્યાં એનો સ્પર્શ છે, ચિત્કારો અને વિલાપ છે, કાળમીંઢ પથ્થરોનો રંગ લઈ, એ છૂંદાયેલા સપનાઓ લખે છે, ખપાટ જેવા શ્વેત કાગળ પ...

ચાલ મનડા

Image
જીવનના કેટલાક અનુભવોને હાયકુ માં લખવાનો પ્રથમવાર પ્રયાસ કર્યો છે. ચાલ મનડા મલક તારો નથી છોડ દુનિયા ચાલ મનડા જિંદગી પીવા ચાલ થોડી છે બાકી ચાલ મનડા તોફાની સાગર છે હોળી ડૂબ...

એક બગલથેલો : મારી અવિસ્મરણીય મુલાકાત

Image
સાયકલ પર હજારો કિલોમીટરનો પ્રવાસ, 7 કરોડ લોકોનો સંપર્ક, 4 વખત ભારત ભ્રમણ અને આ સિદ્ધિ બદલ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ ધરાવનાર વ્યક્તિને અનાય...

हम विरोध क्यों करते है?

Image
हाँ, हमें सिर्फ विरोध करना ही आता है। आज तक हमने विरोध करने के अलावा किया ही क्या है?  जन्म से लेकर मृत्यु तक, बचपन से ले कर बुढ़ापे तक, विरोध विरोध और सिर्फ विरोध। पूछो अपने आप से ...

विमुद्रिकरण पार्ट - 2

Image
विमुद्रिकरण  क्या है और उनके फायदे क्या है? (पार्ट - 2) उदय भट्ट ता. २७-नवेम्बर-२०१६ मैंने अपनी अगली पोस्ट में यह समजाने की कोशिश की थी की एक्च्युल समस्या क्या है ? आशा है कि कुछ पह...

विमुद्रिकरण पार्ट - 1

Image
विमुद्रिकरण क्या है और उनके फायदे क्या है ? (पार्ट - 1) उदय भट्ट ता. २७-नवेम्बर-२०१६ सीधी सी बात से शुरुआत करते है जिसके लिए आपको कोई दिमाग लगाने की जरुरत नहीं पड़ेगी । कोई भी देश चल...