Wealth Is Thoughts Not Money

Today I want to start this blog with 2 lines which make you think.   1. आई मौज फकिर को और दिया झोंपडा फुंक. 2.  ब्रह्म सत्य, जगत मिथ्या.

Think - Uday Bhatt
Think


Mark Zuckerberg donates a 99% of his Facebook stock or in other word he gives a $45 Billion for charity. ન્યુઝ તો આ જ છે પણ આ સંદર્ભે બીજી બાબત પણ વિચારવા જેવી છે. વ્યક્તિ જે પગથીયાના સહારે સફળતાના શિખરો ઉપર પહોચ્યો હોય એ પગથીયાને નવી જ દિશા આપીને બીજાને પથ-દર્શન કરાવી શક્તો હોય તો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે.  “માર્કભાઇ” પહેલા “બિલ્લુભાઇ” એ પણ આ જ ચિલો ચાતર્યો હતો અને આવા તો ઘણા કિસ્સા પરદેશમા જોવા મળે છે. “બિલ”, “માર્ક” અને “સ્ટિવ” આમ તો ત્રણેય ટેક્નોલોજી ક્ષેત્રે મહાન કાર્યો કરી ગયા છે જે દુનિયા કોઇ દિવસ ભુલી શકે તેમ નથી. દરેક ઘરમાં કોમ્પ્યુટરને પહોચાડી અને તેને વિશ્વ સાથે જોડીને ત્રણેય બંદાઓએ ગજબ કમાલ કરી દેખાડ્યો છે.  આ કમાલ બાદ એને પૈસા સાથે નામનાં પણ મળી છે.  આ લોકોએ હંમેશા આ પૈસાને લોક-સેવા માટે વાપરવામાં પાછી-પાની નથી કરી. આમ તો ભારતમાં ટેક્ષ બચાવવા ના બહાના હેઠળ ટ્રસ્ટનાં ત્રાગા ચાલુ જ હોય છે. પણ આવા ટ્રસ્ટ, ટ્રસ્ટ કરતા ત્રસ્ત વધુ હોય છે અને લોકો એનો “ટ્રસ્ટ” પણ નથી કરતા હોતા. હશે જે હોય એ, પણ ખાસ એ છે કે આ ત્રણેય ભારતીય સંસ્કૄતી પર આફરીન રહ્યા છે. આપણી આ મહાન સંસ્કૄતિને જો આ લોકો સમજીને આમલમાં મુકી શકતા હોય તો આપણે શરમ અનુભવવી જોઇયે.

I don’t want to write more, because if I write more you think less. If you think less, you cannot be a part of better India. Now a day’s India has followers, which have no ideas, so they can be miss-managed or miss-leaded. That’s why India needs more thinkers and leaders.  Be a thinker, and be a leader.


Comments

Popular posts from this blog

એક બગલથેલો : મારી અવિસ્મરણીય મુલાકાત

हम विरोध क्यों करते है?

Equality